DHARMIK

અઠવાડિયાના કયા દિવસે કરવામા આવે છે કયા ભગવાનની પૂજા , ચાલો જાણીએ

સનાતન ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓની પૂજા કરવાનું મનાય છે. દૈવીય શક્તિઓને ભગવાને મનુષ્યની અલગ-અલગ ઈચ્છાઓને પૂર્ણ કરવાનું કામ સોંપેલું છે. દરેક દિવસનુ પોતાનું ખાસ મહત્વ હોય છે પરંતુ અમુક દિવસોમાં વિશેષ દેવી દેવતાઓનું પૂજન કરવામાં આવે તો સાંસારિક મનોકામનાઓની પૂર્તિ થાય છે. અઠવાડિયાના સાત દિવસ પણ અલગ-અલગ દેવી-દેવતાઓને સમર્પિત છે, તો ચાલો જાણીએ તેમની […]

EDUCATION

પેટ્રોલ પંપ પર કેટલી સુવિધાઓ તમને ફ્રી માં મળે છે? જાણો કઈ-કઈ સુવિધાઓ નો તમે ઉપયોગ કરી શકો છો.

સામાન્ય રીતે આપણે પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ અથવા સીએનજી ગેસ ભરાવા માટે જતા હોય તો જોઈ શકીએ છીએ કે અમુક સુવિધાઓ ફ્રી મા આપવામાં આવે છે, જેવીકે પીવાનું પાણી અને ટોયલેટ વગેરે. તો ચાલો જાણીએ કઇ કઈ સુવિધા તમને ફ્રી મળી શકે છે. પેટ્રોલ પંપ સ્ટેશન પર અમુક સુવિધાઓ આપવામાં આવે છે અને તમે તેના […]

Ajab Gajab

સોમનાથ મંદિર નું બાણ સ્તંભ નું રહસ્ય, વર્ષોથી કોઇ જાણી શક્યું નથી

દુનિયાભરમાં ઘણા બધા એવા રહસ્યમય મંદિર છે, જેના વિશે હજુ કોઈ જાણી શક્યું નથી. આમાંનું જ એક રહસ્ય ગુજરાતના સોમનાથ મંદિર માં છુપાયેલું છે. જે વર્ષોથી રહસ્ય જ બનીને રહેલું છે એટલે કે કોઈ તેને હજુ સુધી સમજાવી શક્યુ નથી. જેવું કે, સોમનાથ મંદિરના આ ઘરના આંગણાના ભાગમાં એક સ્તંભ છે, જેને બાણ સ્તંભ ના […]

SPORT

રાજસ્થાન રોયલ્સ અને આરસીબી બંને માંથી કઈ ટીમ આજે જીતશે જણાવો ?

આજે બુધવારે તારીખ 29 સપ્ટેમ્બર 2021 ના રોજ રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આઈપીએલ ની મેચ રમાશે. વિરાટ કોહલીની RCB 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ 8 પોઈન્ટ સાથે 7 માં સ્થાને છે. લીગની આ સીઝનની 43 મી મેચ દુબઈમાં રમાશે. હવે તમારા મતે આજે કઈ ટીમ નો […]

HEALTH

સવારે વહેલા ઉઠવાના 5 ફાયદા , જરૂરથી જાણો

સવાર-સવારની ઊંઘ ની મજા જ કંઈક અલગ હોય છે. પરંતુ ચોક્કસથી માનો કે, આ મજા ને છોડીને પણ ઘણા ફાયદાઓ ખૂબ જ અસરકારક છે. જો તમે હજુ સુધી અજાણ હોય તો તમારે જલ્દીથી જાણવા જોઈએ, સવારે વહેલા ઉઠવાના ફાયદા ઓ…. 1. સવારે જલ્દી ઉઠવા થી શરીર માં કંઈક અલગ જ ઊર્જા મળે છે જે તમને […]

Ajab Gajab

21 કરોડના સુલતાન ભેંસ નું મોત , મેળામાં થયો હતો પ્રખ્યાત.

હરિયાણાની શાન થી પ્રખ્યાત થયેલ સુલતાન ભેંસ નું મોત થયું છે. માલિક બેનીવાલ ભેંસ ને પ્યાર થી સુલતાન કહી ને બોલાવતા હત. સુલતાન એ પશુ મેળા માં પોતાના માલિક જ નઈ પરંતુ પોતાના પ્રદેશ નું નામ પણ રોશન કર્યું હતું. અને તેની ખરીદી માટે 21 કરોડ ની બોલી પણ લગાવવામાં આવી હતી. હવે પશુ પ્રેમીઓ […]

kitchen & food

નવરાત્રી 2021 Recipe: ઘરે જ બનાવો નવરાત્રી સ્પેશ્યલ માવા માલપુવા, જાણો અને ફોલો કરો આ સરળ રેસીપી

આજે અમે તમને માલપુવા બનાવવાની રીત શીખવી રહ્યા છીએ જેને તમે વ્રતના પકવાન માં પણ સામેલ કરી શકો છો. તો ચાલો જાણીએ અને બનાવવાની સરળ રીત- નવરાત્રી 7 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. તેવામાં ઘણાં લોકો 9 દિવસનું વ્રત રાખે છે અને આ 9 દિવસમાં મા દુર્ગા ના જુદા જુદા સ્વરૂપોની પૂજા કરે છે. આવા […]

DHARMIK

બાલા હનુમાન નું અદભુત મંદિર કે જ્યાં અંદાજિત 50 વર્ષોથી સતત ચાલી રહી છે રામ ધુન

ચાલો તમને જણાવીએ હનુમાનજીના એવા મંદિર વિશે કે જે સતત રામધુન ચાલવાથી વિશ્વમાં કીર્તિમાન બન્યું. ગુજરાતમાં છે આ મંદિર ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં રણમલ નદીના દક્ષિણ પૂર્વે ભાગે બાલા હનુમાનજીનુ અદભુત મંદિર છે. આ મંદિરની સ્થાપના સન્ 1540 માં જામનગરની સ્થાપના ની સાથે થઈ હતી. આ મંદિરની ખાસિયત ખાલી તે પ્રાચીન છે એ જ નહીં, […]

GUJARAT

તમને શું લાગે છે 2022 માં કોની સરકાર બનશે ? વોટ કરો..

નીચેના પોલ માં વોટ આપી ને તમારો અભિપ્રાય જણાવો કે 2022 માં કોની સરકાર બનશે અને કૉમેન્ટ માં જણાવો કે કોની સરકાર બનવી જોઈએ અને શા માટે ?

GUJARAT

આગામી 5 દિવસો માં કયા વિસ્તારો માં અતિભારે વરસાદ ની આગાહી કરવામાં માં આવી છે

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અને શહેરોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. હજુ પણ ૨૪ કલાકમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે આ ધોધમાર વરસાદને કારણે અમદાવાદ શહેરના વસ્ત્રાપુર સેટેલાઈટ એસ જી હાઈવે વગેરે જેવા વિસ્તારોમાં પાણી […]