SPORT

રાજસ્થાન રોયલ્સ અને આરસીબી બંને માંથી કઈ ટીમ આજે જીતશે જણાવો ?

આજે બુધવારે તારીખ 29 સપ્ટેમ્બર 2021 ના રોજ રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આઈપીએલ ની મેચ રમાશે. વિરાટ કોહલીની RCB 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ 8 પોઈન્ટ સાથે 7 માં સ્થાને છે. લીગની આ સીઝનની 43 મી મેચ દુબઈમાં રમાશે.

હવે તમારા મતે આજે કઈ ટીમ નો વિજય થશે એ કૉમેન્ટ માં જણાવો

1 – રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર માટે કૉમેન્ટ માં RCB લખો

2 – રાજસ્થાન રોયલ્સ માટે કૉમેન્ટ માં RR લખો.

જોઈએ આજે તમારા મત મુજબ ટીમ જીતે છે કે નઈ..